સુરત :: શહેરના ખટોદરા વિસ્તાર ની ઘટના.
પ્રેમ લગ્ન નો કરુણ અંજામ આવ્યો.
20 વર્ષની સાક્ષી રોકળેએ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો.
પોતાના ધરે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પ્રેમ લગ્ન કરી 7 મહિના જ થયા હતા.
પરિવાર SC હોવાથી સાસરિયા પક્ષ તરફ થી ત્રાસ આપવામાં આવતો હતો તેવો આરોપ.
સાસરિયા પક્ષ સાથે પતિ મનોજ ખોરશે પણ ત્રાસ આપતો હતો.
ખટોદરા પોલીસે એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ કરી.
ખટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી.
Comments
Post a Comment